તિજોરી હંમેશા ભરેલી રહેશે કરો આ જ્યોતિષી ઉપાય 

જો તમને પૈસાની તંગી છે તો તમારે દેવી લક્ષ્મી ની કૃપા મેળવવી પડશે 

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્ર વારે વ્રત રાખો 

માતાને ચોખાની ખીર અને મીઠાઈ અર્પણ કરો 

તમારે તમારા ઘર માં શ્રીયંત્ર સ્થાપિત કરવું જોઈએ 

શ્રી સૂક્ત અથવા કનાકધારા સ્ત્રોતનો પાઠ કરો  

કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર ૐ હિં શ્રીં ક્રીમ શ્રી કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ નો જાપ કરો 

ગરીબી દૂર કરવા જરૂરિયાતમંદો સેવા કરો