--ADVERTISEMENT--

ICC Champions Trophy 2025 માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત, લિટન દાસ અને શાકિબ અલ હસન બહાર

--ADVERTISEMENT--

ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે અનુભવી બેટ્સમેન લિટન દાસ અને અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું નથી. નઝમુલ હુસૈન શાંતો આ ટીમનું નેતૃત્વ કરશે.

--ADVERTISEMENT--

બાંગ્લાદેશની ટીમ આ મુજબ છે (ICC Champions Trophy 2025)

  • નઝમુલ હુસૈન (કેપ્ટન),
  • તનજીદ હસન તમીમ,
  • સૌમ્ય સરકાર,
  • પરવેઝ હુસૈન ઇમોન,
  • મુશફિકુર રહીમ,
  • તૌહીદ હૃદયોય,
  • મહમુદુલ્લાહ,
  • મહેદી હસન,
  • ઝાકર અલી અનિક,
  • રિશાદ હુસૈન,
  • નસુમ અહેમદ,
  • તનઝીમ હસન સાકિબ,
  • નાહિદ રાણા,
  • તસ્કિન અહેમદ
  • મુસ્તફિઝુર રહેમાન

--ADVERTISEMENT--

Leave a Comment