16 મી ફેબ્રુઆરીએ પંચાયત નું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાથી GPSC નહીં લે પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા X પર આપી માહિતી આપી હતી જેમાં 16 મી ફેબ્રુઆરીએ પંચાયત નું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે GPSC ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા X પર આપી માહિતી