અંકલેશ્વર : અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના રહીશો માટે આવતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠલવાયું હોવાના આક્ષેપ
અંકલેશ્વર ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠલવાયું
કેમિકલ માફીયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે અને નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા,

નહેરમાં માછલીઓ તરફડીને મળતી નજરે પડી.

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરાયા,અને જીપીસીબી સહિતની ટીમએ તપાસ શરૂ કરી હતીઅંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ કરી હતી.
