GSSSB Exam Date 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક ૨૩૬/૨૦૨૪૨૫ ની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે.
ફાયરમેન-ડ્રાઈવર પરીક્ષા તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની MCQ CBRT પદ્વતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.૨૫/૦૩/૨૦૨૫ નાં રોજ કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
GSSSB Exam Date 2025 જાહેરાત ક્રમાંક ૨૩૬/૨૦૨૪૨૫
ફાયરમેન-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની MCQ CBRT પદ્વતિથી પરીક્ષાનું આયોજન અંદાજીત તા.૨૫/૦૩/૨૦૨૫ નાં રોજ લેવાશે પરીક્ષા.
