Surat Municipal Corporation Recruitment 2025 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન- SMC માં 1000 એપ્રેન્ટિસ ટ્રેડ્સ માટે ભરતી કરી રહી છે. SMC Recruitment 2025,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Surat Municipal Corporation Recruitment 2025
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન- VMC |
કુલ જગ્યાઓ | 1000 |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ ટ્રેડ્સ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ફોર્મ શરુ તારીખ | 27-01-2025 |
છેલ્લી તારીખ | 14-02-2025 |
સત્તાવાર વેબસાઇટ | https://vmc.gov.in |
SMC Bharti 2025
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – SMC દ્વારા 1000 એપ્રેન્ટિસ ટ્રેડ્સ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવે છે. જેમ કે અગત્યની વિગત જવો કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધારણ, અરજી શ્રી, આનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને હતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ જોવા માટે છે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 પગાર
- ઇલેક્ટ્રિશિયન / વાયરમેન: ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- ફિટર: ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- ડ્રાફ્ટ્સમેન (સિવિલ): ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- સર્વેયર: ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- મિકેનિક (મોટર વાહન): ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ: ૮૦૫૦/- રૂપિયા પ્રતિ માસ.
- મિકેનિક (ડીઝલ): ૭૭૦૦/- રૂપિયા પ્રતિ માસ.
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર: ૭૭૦૦/- રૂપિયા પ્રતિ માસ.
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ: ૭૭૦૦/- રૂપિયા પ્રતિ માસ.
- મેડિકલ લેબ ટેકનિશિયન (પેથોલોજી): ૯૦૦૦/- રૂપિયા પ્રતિ માસ.
- એકાઉન્ટ આસિસ્ટન્ટ: ૯૦૦૦/- રૂપિયા પ્રતિ માસ.
- ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર: ૯૦૦૦/- રૂપિયા પ્રતિ માસ.
માઈક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ: ૯૦૦૦/- રૂપિયા પ્રતિ માસ.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- SMC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
- SMC ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એપ્રેન્ટિસ ભરતી 2025 ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ
- એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઈટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક મુજબનો રહેશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી તુરંત છુટા કરવામાં આવશે.
- સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત eKYC અપડેટ કરવાનું રહેશે.
- ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઉપરોકત તમામ કેડરો માટે એપોઇન્ટમેન્ટ ઓથોરીટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા જે તે જગ્યાની બેઝીક લાયકાત અંગેના માપદંડ નકકી કરાશે.
- જે તે ટ્રેડની જરૂરી લાયકાત મુજબ એક કરતા વધુ ટ્રેડમાં અરજી કરી શકાશે.
- જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ / સંસ્થા સાથે કરારનામાંથી જોડાયેલા હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.
- એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
- ઉમેદવારની ઉંમર૧૮ વર્ષ થી ઓછી અને૩૪ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.
- રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
- અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી.
- ડોકયુમેન્ટ વેરિફિીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં.
- ડોકયુમેન્ટ વેરીફિકેશન સમયે એપ્રેન્ટીસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોકયુમેન્ટ ઓરીજીનલ તથા ડોકયુમેન્ટની સ્વ-પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
- આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
- લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.
SMC Recruitment 2025 Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખ | 25 ફેબ્રુઆરી 2025 |
અરજીની છેલ્લી તારીખ | 03 માર્ચ 2025 |