--ADVERTISEMENT--

આ વર્ષે અંબાની ડાળીઓ ભાંગી જાય એટલી કેરીઓ આવશે, કેરીના રસિયાઓ માટે સારા સમાચાર

--ADVERTISEMENT--

Junagadh Mango Farm: ફળોનો રાજા એટલી કેરી, મિત્રો કેરી એ આપણા ભારત દેશ નું એક અમૃત ફળ પણ માનવામાં આવે છે. લોકો આ ફળ ખાવા માટે ખુબજ તત્પરતા થી રાહત જોતા હોય છે, હાલ થોડા વર્ષો થી માર્કેટ માં કેરી નો પાક ઓછા પ્રમાણ માં આવા થી કેરીના રસિયાઓ ઉદાસ થઇ ગયા છે.

--ADVERTISEMENT--

પરંતુ મિત્રો આ વર્ષે કેરીના રસિયાઓ માટે ખુબજ સારા સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢ જિલ્લા માં કેરી પકવતા ખેડૂતે જણાવ્યું કે આ વર્ષે આંબાઓ પર ખુબજ સારા પ્રમાણ માં મોર આવ્યો છે જેથી કેરીઓ ખુબજ વધુ પ્રમાણમાં આવે તેવું અનુમાન છે, તેઓ એ જણાવ્યું કે છેલ્લા 15 થી 20 વર્ષ માં ક્યારેય પણ આવો મોર જોવા નથી મળ્યો.

જૂનાગઢ એગ્રી ક્લચર યુનિવર્સીટી ના સાહેબે જણાવ્યું કે આ વર્ષે અનુકૂળ હવામાન અને પરિબળો ના લીધે ખુબજ સારા એવા પ્રમાણમાં આંબાઓ પર મોર આવ્યો છે. જો હજુ પણ ઠંડી નું પ્રમાણ સારું રહશે અને જો કોઈ રોગ નહિ આવે તો આ વર્ષે અંબાના બગીચાઓ માં કેરીઓ લુંમબેજુમ્બે આવશે.

--ADVERTISEMENT--

તેઓ એ ખેડૂતો ને પણ સલાહ આપતા કહ્યું કે તેઓ કેમિકલ દવાઓ નો ઓછી માત્રા માં ઉપયોગ કરે અને તેની જગ્યાએ દૂધ અને ગોળ નો પ્રયોગ કરે જેથી ફ્લાવરિંગ પણ સારું આવશે અને ફ્લેવરીગ ખરવાનું પ્રમાણ પણ ઓછું રહશે.

આ વર્ષે કેરીઓ માં મોર જો સારો રહશે અને કેરીઓ સારી બંધાશે તો માર્કેટ માં કેરીનું પ્રમાણ સારી માત્રા માં આવશે જેથી કેરી રસિયાઓ ને મોજ પડી જશે ભાવ પણ ઓછો રહશે.

--ADVERTISEMENT--

Leave a Comment