--ADVERTISEMENT--

GPSC Calendar 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ભરતી કેલેન્ડર જાહેર, 1751 જગ્યા પર કરાશે ભરતી

--ADVERTISEMENT--

GPSC Calendar 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ષ 2025 માં આવનારી તેમજ લેવામાં આવનાર પરીક્ષાઓ માટે નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુલ 1751 જગ્યા પર ભરતી કરશે એવી માહિતી આપવામાં આવી છે.

--ADVERTISEMENT--

GPSC Calendar 2025

GPSC દ્વારા ભરતી કેલેન્ડર માં કુલ 1751 જગ્યાઓ માટે વર્ષ 2025 માં ભરતી કરવામાં આવશે અને આ ભરતીની કુલ જગ્યાઓ, પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો પણ આપવામાં આવી છે. સાથે GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ લેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

GPSC ભરતી કેલેન્ડર 2025 જાહેર

વર્ષ નું સૌથી મોટું ભરતી કેલેન્ડર જાહેર…લગભગ તમામ ખાતાઓ માં ભરતી આવી છે આ વખતે કાંઈ જ બાકી નથી.

--ADVERTISEMENT--
--ADVERTISEMENT--

Leave a Comment