MDM Rajkot Recruitment 2025: રાજકોટ જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.
MDM Rajkot Recruitment 2025
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ONGC |
કુલ જગ્યાઓ | 108 |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેકટ કો- ઓડીનેટર, તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ફોર્મ શરુ તારીખ | 10-01-2025 |
છેલ્લી તારીખ | 24-01-2025 |
સત્તાવાર વેબસાઇટ | http://www.ongcindia.com/ |
MDM Rajkot Bharti 2025
પી.એમ પોષણ યોજના (મધ્યાહન ભોજન) યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
રાજકોટ મધ્યાહન ભોજન યોજના ભરતી માટે અરજી કરવાનાં પગલાં
અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, કલેક્ટર કચેરી, રાજકોટ અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ એટલે કે https://rajkot.gujarat.gov.in/ notification ,https://rajkot.nic.in/notice_category/recruitment/ મેળવી શકાશે.
- નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી
- અરજી સ્થળ : જિલ્લા પુરવઠા કચેરી, પી.એમ.પોષણ યોજના, બીજો માળ, કલેકટર કચેરી, રાજકોટ ખાતે કચેરી
- સમય ૧૦-૩૦ થી ૬-૧૦ સુધીમાં
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના રાજકોટ ધ્વારા લેખિત/ઈ-મેઇલ ધ્વારા જણાવવામાં આવશે.
Rajkot MDM Bharti 2025 મહત્વપૂર્ણ તારીખો
જાહેરાત પ્રસિધ્ધ તારીખ | 08 જાન્યુઆરી 2025 |
અરજીની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં |