સારથી પોર્ટલ શરૂ: અભ્યાસને લગતી મૂંઝવણ ની માહિતી વ્હોટ્સએપ પર

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લવાની તૈયારી કરી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષા લઈ ને કોઈ ને કોઈ વિધાર્થી અને વાલીઓને ચિંતા રહેતી હોય છે.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સારથી પોર્ટલની શરૂઆત કરવામાં આવ્યુ છે, જેના માટે 9909922648 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.

સારથી પોર્ટલ

આ સારથી પોર્ટલ માં હેલ્પલાઇન નંબર ઉપર વ્હોટ્સએપ મેસેજ કરીને તમે શિક્ષણને લગતી માહિતી આપવા આવશે એવું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યુ છે. જો કોઈ વિધાર્થી ને મનોચિકિત્સકની પણ જરૂર હોઈ તો સારથી પોર્ટલ પર મનોચિકિત્સકોને પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

અભ્યાસને લગતી મૂંઝવણ ની માહિતી વ્હોટ્સએપ પર

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ કહીંયુ હતું કે, સારથી પોર્ટલ વર્ષ 2022માં ફક્ત બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શરૂ કરવામાં આવ્યુ હતું પણ હવે આ સારથી પોર્ટલ સમગ્ર વર્ષ દરમિયાન તેની સેવાઓ ઉપલબ્ધ રહેતું હોઈ છે. જે વિધાર્થી અને વાલીઓને સારથી પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓથી કોઈ મૂંઝવણ હોય તો નિષ્ણાતો દ્વારા તેમના પ્રશ્નોના સચોટ જવાબ મળે છે.

સારથી પોર્ટલ નો ઘણા વિદ્યાર્થીઓને લાભ લીધો છે જેથી નિષ્ણાતો દ્વારા તેમના દરેક પ્રશ્ન નો સચોટ આપવામાં આવતો હોઈ છે

Leave a Comment