ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોગ દ્વારા 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે,ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી …