Vayve Eva Solar Powered Electric Car: દેશની પહેલી સોલાર કાર લોન્ચ, માત્ર 80 પૈસામાં 1 કિમી દોડશે; કિંમત પણ માત્ર 3.25 લાખ રૂપિયા છે.
Vayve Eva Solar Powered Electric Car: દેશના કાર ઉદ્યોગમાં ઝડપી ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ, ઇલેક્ટ્રિક કારમાં નવીનતા …