35 લાખ રૂપિયાનું પેકેજ છોડી બની ગયા બાબા, જાણો કારણ

બાબાનું નામ અભય સિંહ છે તે મૂળ હરિયાણાના છે

IIT બોમ્બેમાંથી ભણેલા આ છોકરાએ લાખોનું પેકેજ છોડી દીધું

આ પછી તેમણે ટ્રાવેલ ફોટોગ્રાફી શરૂ કરી

આ પછી તેમણે થોડા સમય માટે ભૌતિકશાસ્ત્રનું કોચિંગ લીધું

અહીંથી, તેમણે પોતાની કારકિર્દીની દિશા બદલવાનું અને બાબા બનવાનું નક્કી કર્યું

આ બાબા મહાકુંભમાં IIT બાબા તરીકે ઓળખાય છે

આઈઆઈટી બાબાએ પોતાનું જીવન મહાદેવને સમર્પિત કર્યું છે

હવે તે માનસિક શાંતિ માટે મહાકુંભમાં આવ્યા છે

આ પહેલા, તેઓ ઘણા ધાર્મિક શહેરોમાં પણ રહી ચૂક્યા છે

તેઓ કહે છે કે ધન, કામ અને મોક્ષ થી પરે જવા માટે મેં આ સાધુ નો વેશ ધારણ કર્યો છે.